QUIZ for gpsc
(1) સૌપ્રથમ યક્ષિણી નો ઉલ્લેખ કયા ગ્રંથ માં થયેલો છે?
(2)અજંતા ની ગુફા માં કેટલી ગુફા ચૈત્ય છે?
(3) ઉદયગિરિ & ખંડગિરિ ની ગુફા ક્યાં આવેલી છે? કેટલી છે?
(4) સ્તૂપ માં અલંકારિત તોરણ નું નિર્માણ કઈ સંસ્કૃતિ ને અનુલક્ષી ને કરવામાં આવ્યું હતું?
(5) બુદ્ધ મૂર્તિ કયા દેવતા ની મૂર્તિ ને ધ્યાન માં રાખીને બનાવવામાં આવી હતી
(6) મથુરા શૈલી માં કયા ધર્મ ની વાર્તા & ચિત્રો નો ઉલ્લેખ છે?
(7) અજંતા ની ગુફા નંબર 26 માં કોની મૂર્તિ છે?
(8)અજંતા ની ચિત્રકારી માં કયા ચિત્રકારી પદ્ધતિ નો ઉપયોગ થયો છે?
(9)કઈ ગુફા ને પાંડવ લેનિ ગુફા કહે છે?
(10) કયા અભિલેખ માં અશોક નું નામ દેવનામ પ્રિય ને બદલે સૌપ્રથમ વાર અશોક નામ નો જ ઉલ્લેખ થયેલો છે?

0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો