1) ચાવડા વંશની સ્થાપના કોણે કરી હતી? - વનરાજ ચાવડા
2)જયસિંહ ,અવન્તિનાથ,બર્બરક જીષ્ણુ, સિદ્ધ ચક્રવર્તી, ત્રિભુવન ખંડ ઉપાધિ મેળવનાર કોણ? - સિદ્ધરાજ જયસિંહ
૩) સહસ્ત્રલિંગ સરોવર બંધાવનાર રાજા- સિદ્ધરાજ જયસિંહ
4) સિદ્ધરાજ જયસિંહ માતાનું નામ - મીનળદેવી
5) ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો- કર્ણદેવ વાગેલા
6) શ્રી સ્થલી એટલે આજનું કયું શહેર?- સિદ્ધપુર
7) ઇઝરાઈલ જાસૂસી સંસ્થા - મોસાદ
8) ભારતની જાસૂસી સંસ્થા - RAW (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ)
9) તરણેતરનો મેળો કયા જિલ્લા માં. ભરાય છે ?- સુરેન્દ્રનગર
10) ગાંધીદર્શનના ભાષ્યકાર - કિશોરલાલ મશરુવાળા
11) ગુજરાતમાં કેટલા નવા જિલ્લા બનાવાયા - 7 (સાત)
●કયાં કયા- અરાવલી, ગીર સોમનાથ, છોટા ઉદેપુર, દેવભૂમી દ્વારકા, બોટાદ , મોરબી, મહિસાગર
12) પ્રથમ એશિયાડ કયા રમયો હતો- નવી દિલ્હી, 1951
13) લાલબહાદુર સ્ટેડિયમ કયા આવેલું છે - હૈદરાબાદ
14) અમેરિકાની રાષ્ટ્રીય રમત- બેઝબોલ
15) આધુનિક ઓલિમ્પિકની શરૂઆત - 1896, ક્યાં- એથેન્સ
16) ચલાલા ડેરી કયા આવેલી છે? - અમરેલી
17) પોલીસ શાહિદ દિવસ - 21 ઓક્ટોમ્બર
18) વસંત રજબ - 4 જુલાઈ
19) ડૉક્ટર દિન : 1 જુલાઈ
20) ભારતમાં ઇન્ટરનેટ ની શરૂઆત - 15 ઓગષ્ટ 1995

0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો