2⃣ 🤩 ભારતના શૂટીંગ ખેલાડીઓ
➡ ગગન નારંગ••• તમિલનાડુ
➡ અભિનવ બિન્દ્રા••• ઉત્તરાખંડ
➡ ચેઈન સિંગ••• જમ્મુ-કાશમીર
➡ વિજય કુમાર••• હિમાચલ પ્રદેશ
➡ જિતુ રાય••• નેપાળ, ભારત
➡ પ્રકાશ નાનજપ્પા••• કર્ણાટક
➡ જોયદીપ કર્માકર••• પશ્ચિમ બંગાળ
➡ સ્મીત સિંહ••• પંજાબ
➡ રોન્જન સોઢી••• હરિયાણા
➡ ઓમકાર સિંહ••• મધ્ય પ્રદેશ
➡ ઓમ પ્રકાશ મીથારવાલ••• રાજસ્થાન
➡ રવિ કુમાર••• ઉત્તર પ્રદેશ
➡ અનિષ ભાનવાલ••• હરિયાણા
➡ સંજીવ રાજપુત••• હરિયાણા
➡ અંકુર મિત્તલ••• ન્યુ દિલ્હી
➡ મનુ ભાકર••• હરિયાણા
➡ હિના સિંધુ••• પંજાબ
➡ મેહુલી ઘોષ••• પશ્ચિમ બંગાળ
➡ અપૂર્વી ચંદેલા••• રાજસ્થાન
➡ તેજસ્વીની સાંવત••• મહારાષ્ટ્ર
➡ અંજુમ મૌદગીલ••• પંજાબ
➡ શ્રેયસી સીંહ••• બિહાર
➡ અંજલી ભાગવત••• મહારાષ્ટ્ર
➡ પુજા ઘાટકર••• મહારાષ્ટ્ર
➡ સાનિયા શેખ••• ઉત્તર પ્રદેશ
➡ સીમા તોમર••• ઉત્તર પ્રદેશ
➡ અનુ રાજસિંહ••• ઉત્તર પ્રદેશ
➡ રાહી સરનોબત••• મહારાષ્ટ્ર
➡ અયોનીકા પૌલ••• મહારાષ્ટ્ર
➡ વર્ષા વરમન••• મધ્ય પ્રદેશ
3⃣ 🤩 અત્યાર સુધીનાં ભારતના નાયબ વડાપ્રધાન
➡ સરદાર વલ્લભભાઈ પટેલ••• ૧૫-૦૮-૧૯૪૭
૧૫-૧૨-૧૯૫૦
➡ મોરારજી દેસાઈ••• ૨૧-૦૩-૧૯૬૭
૦૬-૧૨-૧૯૬૯
➡ ચૌધરી ચરણસિંહ••• ૨૮-૦૭-૧૯૭૭
૦૯-૧૦-૧૯૭૯
➡ બાબુ જગજીવનરામ••• ૦૯-૧૦-૧૯૭૯
૧૦-૧૨-૧૯૭૯
➡ યશવંતરાય ચૌહાણ••• ૧૦-૧૨-૧૯૭૯
૧૪-૦૧-૧૯૮૦
➡ ચૌધરી દેવીલાલ••• ૧૯-૧૦-૧૯૮૯
૨૧-૦૬-૧૯૯૧
➡ લાલકૃષ્ણ અડવાણી••• ૨૯-૦૬-૨૦૦૨
૨૦-૦૫-૨૦૦૪
4⃣ 🤩 ભારતીય નેતા ના હોદાના ક્રમ વિશે જાણીએ.
➡ રામનાથ કોવિંદ- રાષ્ટ્રપતિ••• ૧૪માં
➡ વૈંક્યા નાયડુ- ઉપરાષ્ટ્રપતિ••• ૧૩માં
➡ નરેન્દ્ર મોદી- વડાપ્રધાન••• ૧૪માં
➡ સુમિત્રા મહાજન- લોકસભા અધ્યક્ષ••• ૧૬માં
👉🏻 બે વાર લોકસભા અધ્યક્ષ રહી ચુક્યા હોય તે•••
નીલમ સંજીવ રેડ્ડી
➡ દીપક મીશ્રા- મુખ્ય ન્યાયમૂર્તિ••• ૪૫માં
➡ ઓમ પ્રકાશ રાવત- મુખ્ય ચૂંટણી કમિશનર•••
૨૨માં
👉🏻 એકમાત્ર કાર્યકારી મુખ્ય ચૂંટણી કમિશનર•••
શ્રીમતી વી. એસ. રમાદેવી
➡ કે.કે. વેનુગોપાલ- એટર્ની જનરલ••• ૧૫માં
5⃣ સંરક્ષણ દળના હોદ્દાઓ
➡ ભૂમિદળ-આર્મી
૧ જનરલ
૨ લેફ્ટેનન્ટ જનરલ
૩ મેજર જનરલ
૪ બ્રિગેડિયર
૫ કર્નલ
૬ લેફ્ટેનન્ટ કર્નલ
૭ મેજર
૮ કેપ્ટન
૯ લેફ્ટેનન્ટ
➡ નૌકાદળ-નેવી
૧ એડમિરલ
૨ વાઈસ એડમિરલ
૩ રિયર એડમિરલ
૪ કોમોડોર
૫ કેપ્ટન
૬ કમાન્ડર
૭ લેફ્ટેનન્ટ કમાન્ડર
૮ લેફ્ટેનન્ટ
૯ સબ લેફ્ટેનન્ટ
➡ હવાઈદળ-એર ફોર્સ
૧ એર ચીફ માર્શલ
૨ એર માર્શલ
૩ એર વાઈસ માર્શલ
૪ એર કમાન્ડર
૫ ગ્રુપ કેપ્ટન
૬ વિંગ કમાન્ડર
૭ સ્કવોડ્રન લીડર
૮ ફ્લાઈટ લેફ્ટેનન્ટ
૯ ફ્લાઈંગ ઓફિસર
✔ Thank You
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો