શનિવાર, 22 ડિસેમ્બર, 2018
શનિવાર, 8 ડિસેમ્બર, 2018
બુધવાર, 5 ડિસેમ્બર, 2018
મંગળવાર, 4 ડિસેમ્બર, 2018
સોમવાર, 3 ડિસેમ્બર, 2018
શુક્રવાર, 30 નવેમ્બર, 2018
સોમવાર, 26 નવેમ્બર, 2018
મંગળવાર, 20 નવેમ્બર, 2018
સોમવાર, 19 નવેમ્બર, 2018
રવિવાર, 18 નવેમ્બર, 2018
મંગળવાર, 23 ઑક્ટોબર, 2018
શનિવાર, 6 ઑક્ટોબર, 2018
સોમવાર, 1 ઑક્ટોબર, 2018
ગુરુવાર, 20 સપ્ટેમ્બર, 2018
સોમવાર, 10 સપ્ટેમ્બર, 2018
ગુરુવાર, 6 સપ્ટેમ્બર, 2018
બુધવાર, 5 સપ્ટેમ્બર, 2018
રવિવાર, 2 સપ્ટેમ્બર, 2018
શુક્રવાર, 31 ઑગસ્ટ, 2018
રવિવાર, 26 ઑગસ્ટ, 2018
મંગળવાર, 21 ઑગસ્ટ, 2018
મંગળવાર, 14 ઑગસ્ટ, 2018
શુક્રવાર, 10 ઑગસ્ટ, 2018
રવિવાર, 5 ઑગસ્ટ, 2018
શનિવાર, 4 ઑગસ્ટ, 2018
શુક્રવાર, 3 ઑગસ્ટ, 2018
બુધવાર, 1 ઑગસ્ટ, 2018
રવિવાર, 29 જુલાઈ, 2018
શનિવાર, 28 જુલાઈ, 2018
બુધવાર, 25 જુલાઈ, 2018
મંગળવાર, 24 જુલાઈ, 2018
સોમવાર, 23 જુલાઈ, 2018
રવિવાર, 22 જુલાઈ, 2018
શનિવાર, 21 જુલાઈ, 2018
શુક્રવાર, 20 જુલાઈ, 2018
ગુરુવાર, 19 જુલાઈ, 2018
બુધવાર, 18 જુલાઈ, 2018
રવિવાર, 15 જુલાઈ, 2018
સોમવાર, 9 જુલાઈ, 2018
શનિવાર, 7 જુલાઈ, 2018
શુક્રવાર, 6 જુલાઈ, 2018
સોમવાર, 2 જુલાઈ, 2018
Lax daenik patra
*💥🅾શાળા માટે ઉપયોગી "લક્ષ દૈનિક" પત્ર અંક નંબર -16 Date- 02/07/2018*
*દરેક બાળકને કામ આવશે*
*પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળાના નોટિસ બોર્ડ તેમજ બુલેટિન બોર્ડ પર મુકવા લાયક અને બાળકોના જ્ઞાન મા વધારો કરતું દરરોજ પ્રસ્તુતિ થયું ફક્ત એક પેજનું PDF માં *લક્ષ દૈનિકપત્રક ડાઉનલોડ કરો*
શુક્રવાર, 29 જૂન, 2018
ગુરુવાર, 28 જૂન, 2018
☀Gujatat. Medical pravesh☀
*💥🅾ગુજરાત મેડિકલ પ્રવેશ માટે પ્રોવિઝનલ મેરીટ જાહેર.*
Click here
IF ANY QUERY IN THE PROVISIONAL MERIT LIST, ALL THE CANDIDATES ARE HERE BY INFORM TO COME PERSIONALLY AT THE OFFICE OF THE COMMITTEE WITH COPYS OF THE NECESSARY DOCUMENTS ON OR BEFORE 29-06-2018, 4.00 PM.
SEBC MERIT LIST
ST MERIT LIST

બુધવાર, 27 જૂન, 2018
મંગળવાર, 26 જૂન, 2018
*💥💥GPSC દ્વારા ૨૦૧૮ દરમ્યાન પ્રસિધ્ધ થનાર જાહેરાતોનો કાર્યક્રમ...*
*1-એપ્રિલ થી 31-ડિસેમ્બર 2018 સુધીમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન 【GPSC】દ્વારા યોજાનાર તમામ પરીક્ષાની જાહેરાત અત્યારથી જ કરી દેવામાં આવી છે.*
*જો આપ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપોશો તો આ મેસેજ આપના કામનો છે, અન્યથા આગળ મોકલતા રહો.*

સોમવાર, 25 જૂન, 2018
રવિવાર, 24 જૂન, 2018
શુક્રવાર, 22 જૂન, 2018
ગુરુવાર, 21 જૂન, 2018
Tat online exam apply
*💥 TAT ( Higher Secondary ) પરીક્ષાના ઓનલાઇન ફૉર્મ ઓજસ પર ભરાવાના શરૂ*
*🔰▪ Direct Link To Apply Online For TAT Higher Secondary Exam*
*👉▪ઓનલાઇન ફૉર્મ ભરવાની તારીખ :*
21.06.2018 થી 05.07.2018
*👉▪અરજી માટે નીચેની લિંક ખોલો :*
✍🏼 : https://goo.gl/22nPtD
🙏 *આ મેસેજ અન્ય ગ્રુપમાં શેર કરો* 🙏Click here for Apply

બુધવાર, 20 જૂન, 2018
☀Navodaya bharti☀
🇧🇷🇪🇦🇰🇮🇳🇬
🇳🇪🇼🇸
*💥🅾ગુજરાત જવાહર નવોદય ભરતી જાહેરાત 2018*
*પોસ્ટનું નામ:*શિક્ષક*
*🔹શૈક્ષણિક લાયકાત: પોસ્ટ પ્રમાણે*
*🔹ટોટલ જગ્યા:* 229
🔹 *પગાર:* :26,500 થી 31,250
*🔹છેલ્લી તારીખ: ૦૧-૦૭-૨૦૧૮*
*🔹વધુ માહિતી અને અરજી માટે નીચેની લીંક પર જાઓ.*

મંગળવાર, 19 જૂન, 2018
સોમવાર, 18 જૂન, 2018
☀Imagine palace Himachal Pradesh☀
🌹 હિમાચલ પ્રદેશ :
♒♒♒♒♒♒
⚛️ રાજધાની : શિમલા (ઉનાળામાં)
ધર્મશાળા(શિયાળામાં)
⚛️ મુખ્યમંત્રી : જયરામ ઠાકુર
⚛️ રાજ્યપાલ : આચાર્ય દેવવ્રત
⚛️ રાજ્ય પ્રાણી : કસ્તૂરી હરણ
⚛️ રાજ્ય પક્ષી : મોનલ
⚛️ રાજ્ય વૃક્ષ : દેવાદાર
⚛️ રાજ્ય ફૂલ : રહો્ડોડૅન્ડ્રન
⚙આજે આપણે હિમાચલ પ્રદેશ વિશે જાણીશું...
🏵️ હિમાચલ પ્રદેશ :
🌺 શિમલા : ૨૧૩૦ મીટર ઊંચાઈ પર આવેલું હવા ખાવાનું ઉત્તમ સ્થળ તેમજ હિમાચલ પ્રદેશની રાજધાની છે.
🔲 જોવાલાયક સ્થળો :
☑️ ટૉય ટ્રેન
☑️ ગ્લૅન પિકનિક સ્પૉટ
☑️ સમર હિલ અને પ્રૉસ્પેક્ટ હિલ
☑️ હનુમાન મંદિર અને તારાદેવી મંદિર
🌺 કસૌલી અને સોલન : હવા ખાવાના ઉત્તમ સ્થળો છે.
🌺 કાંગડા : હિન્દુઓનું તીર્થસ્થળ છે.
અહીં ૫૧ શક્તિપીઠો પૈકીની એક વ્રજેશ્ર્વરી માતાનું મંદિર આવેલું છે. આ શહેર લઘુચિત્રશૈલીનું કેન્દ્ર છે.
🌺 કુફ્રી : શિમલા પાસે આવેલ આ શહેર
બરફમાં રમાતી રમતો માટે જાણીતું છે.
🌺 કુલ્લુ : પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતું લોકપ્રિય ગિરિનગર છે.
🌺 ચંબા : લોકપ્રિય ગિરિમથક છે.
🔲 જોવાલાયક સ્થળો :
☑️ લક્ષ્મીનારાયણ
☑️ વ્રજેશ્ર્વરી દેવી
☑️ ચામુંડા દેવી
☑️ રંગમહાલ
☑️ ભૂરીસિંહ સંગ્રહાલય
🌺 ચૈત્ર : હવા ખાવાનું સ્થળ છે તેમજ પટિયાલાના મહારાજાનો પૅલેસ જોવાલાયક છે.
🌺 જ્વાળામુખી : જ્વાળામુખી માતાનું મંદિર આવેલું છે. ભૂગર્ભમાં પાણીમાં થઈને ઉપર આવતા દહનશીલ વાયુની સાત અખંડ જ્યોતની પ્રાકૃતિક ઘટનામાં
શ્રદ્ધાળુઓ માતાના ચમત્કારીક સ્વરૂપને નિહાળે છે.
🌺 ડૅલહાઉસી : ૨૦૩૯ મીટરની ટેકરી ઓ પર વસેલું ગિરિમથક છે.
🔲 જોવાલાયક સ્થળો :
☑️ સુભાચોક
☑️ કાલાપોત અભયારણ્ય
☑️ પંજપુલ્લા
☑️ મોતી ટિબ્બા
🌺 ધર્મશાળા : હવા ખાવાનું સ્થળ તેમજ તિબેટના ધર્મગુરુ દલાઇલામાનું સ્થાન છે.
અહીં ભગસુથાન ધોધ તેમજ તિબેટિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પર્ફોર્મિંગ આર્ટ જોવા-લાયક છે.
🌺 નગ્ગર : રશિયન ચિત્રકાર નોકોલસ રોઈરિચની આર્ટ ગૅલેરી જોવાલાયક છે.
🌺 મનાલી : હવા ખાવાનું ઉત્તમ સ્થળ છે.
🔲 જોવાલાયક સ્થળો :
☑️ રોહતાન્ગ પાસ
☑️ ભૃગુ લૅક
☑️ માઉન્ટેનિયરીન્ગ ઇન્સ્ટિટ્યૂટ
☑️ તિબેટી મઠ
🌺 હેમકુંડ : શીખ ધર્મીઓનું ગુરુદ્વારા આવેલું છે.
🏝️🏝️🏝️🏝️🏖️🏖️🏖️🏝️🏝️🏝️🏝️
Apply on line vidya sahayak
http://vidyasahayakgujarat.org/vidya6to8OtherMedium/TETChecking.aspx?allMedium=1🇦 🇵 🇵 🇱 🇾
🇴 🇳 - 🇱 🇮 🇳 🇪
🇴 🇳 - 🇱 🇮 🇳 🇪
*💥🅾વિદ્યાસહાયક ભરતી (અન્ય માધ્યમ) બાબત*
*🔹VIDHYASAHAYAK BHARATI 2018 -19 OTHER MEDIUM ON LINE APPLICATION IS START NOW*
*🙏🙏SHARE....THIS🙏🙏*Click here
રવિવાર, 17 જૂન, 2018
શનિવાર, 16 જૂન, 2018
☀☀General knowledge by B.K.☀☀
🌺 General knowledge by BK 🌺
👉શીતળાની રસી ના શોધક??
✅ એડવર્ડ જેનર
👉રેડિયમ ની શોધ??
✅મેડમ ક્યુરી
👉લિફ્ટ ના શોધક??
✅એલિસા ઓટીસ
👉અભયદીવો ના શોધક?
✅હંફ્રી ડેવી
👉રેડિયો ની શોધ?
✅જી મારકોની
👉હડકવાની રસી શોધક??
✅લુઇ પશ્ચર
👉ટેલિફોન ના શોધક??
✅ગ્રેહામ બેલ
👉ક્ષ કિરણો ના શોધક??
✅રોન્ટજન
👉શીતળા સેના થી થાય ?
✅વાઇરસ થી
👉મરડો સેના થાય ??
✅પ્રજીવ
👉ક્ષય સેના થી થાય??
✅બેક્ટેરિયા
👉શરદી સેના થીં થાય ?
✅વાઇરસ
👉ધનુર સેના થી થાય??
✅બેક્ટેરિયા..
👉કોલેરા સેના થી થાય??
✅બેક્ટેરિયા
👉રક્તપિત્ત સેના થી થાય?
✅બેક્ટેરિયા
👉ડીપથેરિયા શેનાથી થાય છે?
✅બેક્ટેરિયા
👉ગ્લુકોમાં ક્યાં અંગમાં ??
✅આંખ
👉આર્થરાઈટીસ ક્યાં અંગમાં ?
✅સાંધાઓ માં
👉કમળો ક્યાં અંગ માં??
✅યકૃત
👉એક્ઝિમાં ક્યાં અંગ માં??
✅ચામડી
👉રુમેટિઝમ કયા અંગ માં??
✅સાંધા
👉ટાઈફોડ ક્યાં અંગ માં?
✅આંતરડાં
👉પોલિયો કયા અંગ માં?
✅પગ અને નસ બને માં
👉ઓટીસ ક્યાં અંગ માં??
✅કાનમાં
👉પ્લુરસી ક્યાં અંગ માં ?
✅ફેફસાં
👉ન્યુમોનિયા કયા અંગ માં??
✅ફેફસાં
👉ટીબી ક્યાં અંગમાં??
✅ફેફસાં
👉પેરાલિસિસ કયા અંગમાં??
✅જ્ઞાનતંતુઓ માં
👉4 ફેબ્રુઆરી ક્યો દિવસ??
✅વિશ્વ કેન્સર દિવસ
👉28 ફેબ્રુઆરી કયો દીવસ??
✅રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ
👉22 માર્ચ કયો દિવસ??
✅વિશ્વ જળ દિવસ
👉7 એપ્રિલ કયો દિવસ??
✅વિશ્વ સ્વાસ્થ્ય દિવસ
👉22 એપ્રિલ કયો દિવસ??
✅વિશ્વ પૃથ્વી દિવસ
👉8 મેં કયો દિવસ??
✅વિશ્વ રેડક્રોસ દિવસ
👉31 મેં કયો દિવસ??
✅વિશ્વ તમાકુ વિરોધ દિવસ
👉5 જૂન કયો દિવસ??
✅વિશ્વ પર્યાવરણ દિવસ
👉14 જૂન કયો દિવસ ?
✅વિશ્વ રકત દાન દિવસ
👉1 જુલાઈ કયો દિવસ??
✅વિશ્વ ડોક્ટર દિવસ
👉1 ડિસેમ્બર કયો દિવસ??
✅વિશ્વ એઇડ્સ દિવસ
👉23 ડિસેમ્બર કયો દિવસ ?
✅રાષ્ટ્રીય કિસાન દિવસ
👉ગતિના નિયમો કોણે આપીયા??
✅ન્યુટન
👉સપેક્ષતા નો સિદ્ધાંત કોણે આપ્યો ?
✅આઈન્સ્ટાઈન
👉લોલક નો નિયમ ??
✅ગેલેલીયો
👉વસ્તી નો નિયમ ?
✅Malthos
👉તરવાનો સિદ્ધાંત??
✅આર્કિમીન્ડિઝ
✍ Written by : Bhimsingbhai
👉શીતળાની રસી ના શોધક??
✅ એડવર્ડ જેનર
👉રેડિયમ ની શોધ??
✅મેડમ ક્યુરી
👉લિફ્ટ ના શોધક??
✅એલિસા ઓટીસ
👉અભયદીવો ના શોધક?
✅હંફ્રી ડેવી
👉રેડિયો ની શોધ?
✅જી મારકોની
👉હડકવાની રસી શોધક??
✅લુઇ પશ્ચર
👉ટેલિફોન ના શોધક??
✅ગ્રેહામ બેલ
👉ક્ષ કિરણો ના શોધક??
✅રોન્ટજન
👉શીતળા સેના થી થાય ?
✅વાઇરસ થી
👉મરડો સેના થાય ??
✅પ્રજીવ
👉ક્ષય સેના થી થાય??
✅બેક્ટેરિયા
👉શરદી સેના થીં થાય ?
✅વાઇરસ
👉ધનુર સેના થી થાય??
✅બેક્ટેરિયા..
👉કોલેરા સેના થી થાય??
✅બેક્ટેરિયા
👉રક્તપિત્ત સેના થી થાય?
✅બેક્ટેરિયા
👉ડીપથેરિયા શેનાથી થાય છે?
✅બેક્ટેરિયા
👉ગ્લુકોમાં ક્યાં અંગમાં ??
✅આંખ
👉આર્થરાઈટીસ ક્યાં અંગમાં ?
✅સાંધાઓ માં
👉કમળો ક્યાં અંગ માં??
✅યકૃત
👉એક્ઝિમાં ક્યાં અંગ માં??
✅ચામડી
👉રુમેટિઝમ કયા અંગ માં??
✅સાંધા
👉ટાઈફોડ ક્યાં અંગ માં?
✅આંતરડાં
👉પોલિયો કયા અંગ માં?
✅પગ અને નસ બને માં
👉ઓટીસ ક્યાં અંગ માં??
✅કાનમાં
👉પ્લુરસી ક્યાં અંગ માં ?
✅ફેફસાં
👉ન્યુમોનિયા કયા અંગ માં??
✅ફેફસાં
👉ટીબી ક્યાં અંગમાં??
✅ફેફસાં
👉પેરાલિસિસ કયા અંગમાં??
✅જ્ઞાનતંતુઓ માં
👉4 ફેબ્રુઆરી ક્યો દિવસ??
✅વિશ્વ કેન્સર દિવસ
👉28 ફેબ્રુઆરી કયો દીવસ??
✅રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ
👉22 માર્ચ કયો દિવસ??
✅વિશ્વ જળ દિવસ
👉7 એપ્રિલ કયો દિવસ??
✅વિશ્વ સ્વાસ્થ્ય દિવસ
👉22 એપ્રિલ કયો દિવસ??
✅વિશ્વ પૃથ્વી દિવસ
👉8 મેં કયો દિવસ??
✅વિશ્વ રેડક્રોસ દિવસ
👉31 મેં કયો દિવસ??
✅વિશ્વ તમાકુ વિરોધ દિવસ
👉5 જૂન કયો દિવસ??
✅વિશ્વ પર્યાવરણ દિવસ
👉14 જૂન કયો દિવસ ?
✅વિશ્વ રકત દાન દિવસ
👉1 જુલાઈ કયો દિવસ??
✅વિશ્વ ડોક્ટર દિવસ
👉1 ડિસેમ્બર કયો દિવસ??
✅વિશ્વ એઇડ્સ દિવસ
👉23 ડિસેમ્બર કયો દિવસ ?
✅રાષ્ટ્રીય કિસાન દિવસ
👉ગતિના નિયમો કોણે આપીયા??
✅ન્યુટન
👉સપેક્ષતા નો સિદ્ધાંત કોણે આપ્યો ?
✅આઈન્સ્ટાઈન
👉લોલક નો નિયમ ??
✅ગેલેલીયો
👉વસ્તી નો નિયમ ?
✅Malthos
👉તરવાનો સિદ્ધાંત??
✅આર્કિમીન્ડિઝ
✍ Written by : Bhimsingbhai
Teacher bharti
🇧 🇮 🇬 🇳 🇪 🇼 🇸 💥💥 *જિલ્લા શિક્ષણ સમિતિ / નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - અન્ય માધ્યમ)ની ભરતી અંગેની જિલ્લા મુજબ જગ્યાઓનુંઓ લીસ્ટ જાહેર.* 👌 *VIDYASAHAYAK BHARTI DISTRICT WISE VACANCY DECLARED* Click here Cetegari wise seat
District wise seat
District wise seat
☀☀General knowledge by B K☀☀
➰રાજ્યસભા➰
💥પ્રથમ અધ્યક્ષ 👉 સર્વપલ્લી રાધાકૃષ્ણ
💥 હાલના અધ્યક્ષ 👉 વેકૈયા નાયડુ
💥 પ્રથમ ઉપાધ્યક્ષ 👉 S.V. કૃષ્ણમૂર્તિ રાવ
💥 હાલના ઉપાધ્યક્ષ 👉 પી.જે.કુરિયન
💥 પ્રથમ મહિલા ઉપાધ્યક્ષ 👉 વાયોલેટ આલ્વા
💥 પ્રથમ વિરોધપક્ષના નેતા 👉 શ્યામનંદન પ્રસાદ મિશ્રા
💥 હાલના વિરોધપક્ષના નેતા 👉 ગુલાબનબી આઝાદ
➰ લોકસભા ➰
💥પ્રથમ અધ્યક્ષ 👉 ગણેશવસુદેવ માવણકર
💥 હાલના અધ્યક્ષ 👉 સુમિત્રા મહાજન
💥 પ્રથમ ઉપાધ્યક્ષ 👉 અનંતશયનમ આયંગર
💥 હાલના ઉપાધ્યક્ષ 👉 પી.થમ્બિ દુરાઈ
💥 પ્રથમ મહિલા અધ્યક્ષ 👉 મીરાંકુમાર
💥 પ્રથમ વિરોધપક્ષના નેતા 👉 રામસુભાંગ સિંહ
〰〰〰〰〰〰〰〰〰〰
➰ રાજ્યસભા ➰
💥પ્રથમ અધ્યક્ષ 👉 સર્વપલ્લી રાધાકૃષ્ણ
💥 હાલના અધ્યક્ષ 👉 વેકૈયા નાયડુ
💥 પ્રથમ ઉપાધ્યક્ષ 👉 S.V. કૃષ્ણમૂર્તિ રાવ
💥 હાલના ઉપાધ્યક્ષ 👉 પી.જે.કુરિયન
💥 પ્રથમ મહિલા ઉપાધ્યક્ષ 👉 વાયોલેટ આલ્વા
💥 પ્રથમ વિરોધપક્ષના નેતા 👉 શ્યામનંદન પ્રસાદ મિશ્રા
💥 હાલના વિરોધપક્ષના નેતા 👉 ગુલાબનબી આઝાદ
General knowledge
🌺 जनरल नोलेज by B.K🌺
👉હસનપીરની દરગાહ ક્યા આવેલી છે ?
✅ દેલમાલ -પાટણ
👉બીલીમોરા કઇ નદી કિનારે આવેલ ?
✅ અંબિકા નદી
👉ગિરનારમાં ક્યા વન આવેલા છે ?
✅ સિતાવન
👉ભારત રત્ન મેળવનાર પ્રથમ વિદેશી ?
✅ ખાન અબ્દુલ ગફારખાન
👉રૂપિયાનું ચલણ શરુ કરનારા ભારતમાં પ્રથમ ?
✅ શેરશાહ સુરી
👉લઘુ અકબર તરીકે કોણ ઓળખાય છે ?
✅ દારા સિંકોહ
👉મધર ટેરેસા નુ મુળનામ ?
✅ એગન્સ ગોકસા
👉ભારતમાં પુસ્તકાલય પ્રવૃત્તિ ના જનક ?
✅ S . R . રંગનાથન
👉કબીરદાસનાં ગુરુ કોણ હતા ?
✅ રામદાસ
👉ભારતમાં પ્રથમ મહિલા સાંસદ ?
✅ રાધાસ્વામી સુબ્રમણ્યમ
👉આર્ટ ઓફ લિવિંગ ના પ્રણેતા ?
✅ શ્રી શ્રી રવિશંકર
👉માતા વસંત થી કોણ ઓળખાય છે ?
✅ એની બેસન્ટ
👉ગાંધીજન થી કોણ ઓળખાય છે ?
✅ જયંત પંડ્યા
👉ગીત ગોવિંદ ના રચયિતા જયદેવ કોના દરબારમાં હતા ?
✅ લક્ષમણસેન
👉ઇબ્નબટુતા કોના સમયમાં ભારત આવ્યો હતો ?
✅ મોહમદ બિન તુઘલક
👉કૃષ્ણ દેવરાય ક્યાં વંશનો છે ?
✅ તુલુક વંશનો
👉જગન્નાથ મંદિર બનવનાર રાજા ?
✅ ગંગવંશ અનંતવર્મન
👉મહાબલીપુરમ રથ બનવનાર રાજા ?
✅ગંગવંશ નૃસિંહવર્મન
👉યશો વર્ધન ક્યાં વંશનો ?
✅ ચંદેલ વંશ
👉સ્વરાજ શબ્દ કોણે આપ્યો અને ક્યારે ?
✅ બાલ ગંગાધર તિલક , બંગભંગ ચળવળ દરમિયાન
Created By :- Bhimsing Chaudhari
💥Don't copy and paste💥
💥 जनरल नोलेज by BK.💥
👉અવાડી ક્યાં રાજ્ય માં આવેલુ ?
✅ તમિલનાડુ
👉સાંચી ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ મધ્ય પ્રદેશ
👉ઝાંસી ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ ઉત્તર પ્રદેશ
👉 હઝારીબાગ ક્યા રાજ્યમાં આવેલુ ?
✅ ઝારખંડ
👉 બદ્રીનાથ ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ ઉત્તરાખંડ
👉 ખેતરી તાંબાની ખાન ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ રાજસ્થાન
👉 બીજાપુર ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ કર્ણાટક
👉 થુમબા ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ કેરળ
👉 ગેટ વે ઓફ ઈન્ડિયા ક્યાં રાજ્યમાં ?
✅ મહારાષ્ટ્ર
👉 આનંદભવન ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ ઉત્તર પ્રદેશ
👉 ખડગપુર ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ પશ્ચિમ બંગાળ
👉 ગ્વાલિયર ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ મધ્ય પ્રદેશ
👉 ગયા ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ બિહાર
👉 ધનબાદ ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ ઝારખંડ
👉 બક્શરનુ યુધ્ધ ક્યાં રાજ્ય માં ?
✅ બિહાર
👉 સારનાથ ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ ઉત્તર પ્રદેશ
👉 ઋષિકેશ ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ ઉત્તરાખંડ
👉 બોકારો ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ ઝારખંડ
👉 મુંગેર ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ બિહાર
👉 મસુરી ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ ઉત્તરાખંડ
👉 ખડગવાસલા ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ મહારાષ્ટ્ર
👉 ઈન્ડિયા ગેટ ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ દિલ્હી
👉 બેલુરમઠ ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ પશ્ચિમ બંગાળ
👉 મર્મ ગોવા બન્ડર ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ ગોવા
👉 હરિકોટા ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ આંધ્રપ્રદેશ
👉 તિરુપતિ ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ આંધ્રપ્રદેશ
👉 કોચી ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ કેરળ
👉 કોડાઈકેનલ ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ તમિલનાડુ
👉 વિજયસ્તંભ ક્યા રાજ્યમાં આવેલ ?
✅ રાજસ્થાન
👉 આગાખાન મહેલ ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ મહારાષ્ટ્ર
👉 ઓમકારેશ્વર ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ મધ્ય પ્રદેશ
👉 અંજતા ગુફા ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ મહારાષ્ટ્ર
👉 ચિત્તરંજન ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ ઓરિસ્સા
👉 અલિગઢ ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ ઉત્તર પ્રદેશ
👉 કુલ્લુ મનાલી ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ હિમાચલ પ્રદેશ
👉 કન્યાકુમારી ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ તમિલનાડુ
👉 પેરામ્બલુર ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ તમિલનાડુ
👉 કાંચીપુરમ ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ તમિલનાડુ
👉 હમ્પી ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ કર્ણાટક
👉 રાણીગંજ ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ પશ્ચિમ બંગાળ
👉 શિવાકાશી ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ તમિલનાડુ
👉 પવનાર ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ મહારાષ્ટ્ર
👉 કુરુક્ષેત્ર ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ હરિયાણા
👉 સીદરી ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ પશ્ચિમ બંગાળ
👉 ટીટાગઢ ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ પશ્ચિમ બંગાળ
👉 ટ્રોમ્બે ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ મહારાષ્ટ્ર
👉 પન્ના ક્યા રાજ્યમાં આવેલ ?
✅ મધ્ય પ્રદેશ
👉 અંબાલા ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ હરિયાણા
👉 નાસિક ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ મહારાષ્ટ્ર
👉 વિશાખાપટનમ ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ આંધ્રપ્રદેશ
👉 તુતીકોરિન ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ તમિલનાડુ
👉 ન્હાવાસોવા બન્દર ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ મહારાષ્ટ્ર
👉 નંદાદેવી શિખર ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ ઉત્તરાખંડ
👉 કાંચનજંઘા ક્યાં રાજ્યમાં આવેલ ?
✅ સિક્કિમ
☀☀Eid ul fatra. Eidmubarak☀☀
👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿
*🌙ઇદ શબ્દ મૂળ ‘અવદ’ પરથી આવ્યો છે.* ‘અવદ’નો અર્થ 👉🏿 *કોઈપણ બાબતનું પુનરાવર્તન થવું*.
🌙દર વર્ષે પાછી ફરતી ખુશી એટલે ઇદ.
*🌙ઇદનું મહત્ત્વ ઇસ્લામમાં બાહ્ય ખુશી પૂરતું સીમિત નથી. ઇદની ખુશી સાથે એકતા, શાંતિ, સમર્પણ, સમાનતા, ઇબાદત અને ખુદાની નેઅમતો (મહેરબાનીઓ)નો શુક્ર અદા કરવાની ભાવના પણ સંકળાયેલ છે.*
🌙ઈદ-ઉલ-ફિત્ર \ઈદ-અલ-ફિત્ર અથવા સાદી ભાષામાં કહીએ તો "ઈદ" ઈદ એ મુખ્યત્વે અરબી શબ્દ છે અને *ફિત્ર એટલે "ઉપવાસ તોડવો થાય"* ઈદ-ઉલ-ફિત્ર એ *ઇસ્લામિક પ્રાર્થના* છે જે મોટેભાગે સમુહમાં મોટા હોલમાં થાય છે. રમાદાનનો આ પવિત્ર મહિનો કે જેમાં મુસ્લિમો ઇપ્વાસ રાખીને ખુદાની બંદગી કરે છે , કુરાને શરીફ વાંચીને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરે છે. ઈદ-ઉલ-ફિત્ર અને ઈદ-ઉલ-અધા એ બંને દિવસોમાં મુસ્લિમો એમના ખુદા પ્રત્યે આદરભાવ અને આભારની લાગણી વ્યક્ત કરીને એમની બંદગી કરે છે.
⤵ *🌙 History🌙*⤵
*🌙આજથી ૧૩૯૧ વર્ષ પહેલાં ઇસ્લામના અનુયાયીઓએ ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવાની શરૂઆત થઈ હતી.* હિજરી સન બીજી ઈ.સ. ૬૨૩ના રમજાનથી અલ્લાહે દરેક પુખ્તવય ધરાવતા મુસલમાન પર રોજા ફર્જ કર્યા અને રમજાનના રોજા પૂરા થવાને બે દિવસની વાર હતી ત્યારે પયગંબર સાહેબ(હજરત મહંમદ સ.અ.વ.)ને અલ્લાહે ઈદ-ઉલ-ફિત્રની નમાજ અને સદકા-એ-ફિત્ર માટે આયત દ્વારા ફરમાવ્યું હતું.
🌙બેશક એ વ્યક્તિ સફળ થઈ, જેણે બૂરાઈઓથી પોતાની જાતને પાકસાફ કરી, અલ્લાહનું નામ લઈ નમાજ અદા કરી.
🌙હજરત અબુલ આલિયહ અને હજરત ઉમર બિન અબ્દુલ અઝીઝ દ્વારા આ આયતનું અર્થઘટન કરતાં જણાવ્યું હતું કે, 'એ વ્યક્તિ તેના જીવનમાં સફળ થઈ છે જેણે સદકા-એ-ફિત્ર અદા કરી અને ઈદ-ઉલ-ફિત્રની નમાજ પઢી.લ્લ આમ, ઇસ્લામમાં ઈદ-ઉલ-ફિત્રનો પ્રારંભ થયો.
*🌙ઈદનો ચાંદ દેખાય તે રાત્રિને લૈલતુલ(રાત્રિ) જાઈઝા કહેવાય છે,*🌙 એટલે કે ઇનામ અને ઇકરામ મેળવવાની રાત.
🌙 લૈલતુલ જાઈઝાની રાત્રે ઇબાદત કરવાનો બહુ મોટો સવાબ છે. જે કોઈ આ રાતે ઇબાદત કરવા માટે જાગશે, તેના માટે જન્નત વાજિબ થશે. દરેક મુસલમાન ભાઈ-બહેનને એ આજીજી છે કે આ રાતની બરકતનો ફાયદો લો. જિંદગી હશે તો બીજો રમજાન જોવા મળશે. કોને ખબર આવતા વર્ષે આપણે જીવતા ન પણ હોઈએ! આથી આ મુબારક રાતની બરકતથી અલ્લાહને રાજી કરી લો, બેશક તે મહેરબાન છે. તેની રહેમતમાં કોઈ કમી નથી. દુઆ માટે જ્યારે પણ હાથ અલ્લાહની બારગાહમાં ફેલાવો ત્યારે દરેક જીવના હકમાં દુઆ માગો. આપણે ગુનેગાર છીએ, આપણા તો દરેક દિવસો ગુનાથી પસાર થાય છે. આવી મુબારક રાતમાં ઇબાદત કરવાનું બધાને નસીબ થતું નથી. ચહેરા પર ગમ, અવાજમાં દર્દ, આંખમાં પાણી અને હૃદયમાં ગ્લાનિ સાથે ગુનાની મગફેરત માગવી.
*👉🏿ઈદ દરમિયાન આટલુ યાદ રાખો 👈🏿*
- ઈદની નમાજ માટે સમયસર પહોંચી જાવ. નમાજ પહેલાં સદકા-એ-ફિત્ર અદા કરી દેવું. મસ્જિદ કે ઇદગાહ પર નમાજ અદા કરવા જાવ તે જ રસ્તે પાછા ન ફરો, બીજા રસ્તે ઘરે પાછા જાવ.
- ઈદની નમાજ પહેલાં ખીર કે કોઈ પણ સ્વીટ ખાઈને જાવ. નમાજ પછી મુસાફો (હસ્તધૂનન) કરો. મુસાફો કરવાથી બીજો એ પણ ફાયદો થાય છે કે અલ્લાહ મુસાફો કરનાર બંનેના ગુનાની મગફેરત કરી દે છે.
- ઈદ ખુશીનો તહેવાર છે, માટે ખુલ્લાદિલથી ખુશીનો એકરાર કરો. ઘરે આવનાર દરેક મહેમાનનો આદર અને પ્રેમથી સત્કાર કરો. મનની કડવાશને દૂર કરી નાખો. ગુનાના કામથી પોતાની જાતને સલામત રાખો, આમીન. અલ્લાહ તમામ મુસલમાનની તૂટીફૂટી ઇબાદતને કબૂલ ફરમાવે
- આજના આ પવિત્ર અવસર પર એ દરેક મુસ્લિમ ભાઈઓ બહેનોને ઈદની શુભ કામનાઓ પાઠવીએ અને એમના *ધર્મમાંથી ઘણી વાતો જે આપણે સૌએ શીખવા જેવી છે એને શીખવાનો એક પ્રયાસ કરીએ.*
✅શું સારું છે શું ખરાબ છે એની વ્યર્થ ચર્ચા કરવાની જગ્યાએ આ ધર્મમાંથી કંઇક સારું શીખે અને એને અનુસરવાનો પ્રયત્ન કરીએ તો આપણી બંદગી ખુદા જોડે પહોચી જશે. એને તો આપણી સાચી ભાવનાઓમાં રસ છે.
🤝🏻 *તેવી દુઆની સાથે દરેક મુસ્લિમ ભાઈ અને બહેન ને ઈદ-ઉલ-ફિત્ર મુબારક*🤝🏻
💌Msj of This Special Day💌
*चाँद 🌙 को देखकर मुस्कुराना बेशक ईद है जनाब*,
*लेकिन इंसान, इंसान को देखकर मुस्कुराये तो फिर, रोज ईद है.*
💁🏻♂Edited ⤵
_🕯Bhimsing Chaudhari 🕯_
🌙🕋🌙🕋🌙🕋🌙🕋🌙🕋
🎉 *🌙જ્ઞાન કી દુનિયા🌙*🎉
🌙🕋🌙🕋🌙🕋🌙🕋🌙🕋
💁🏻♂નોંધ - 👏🏻ભૂલ ચૂક હોય તો માફ કરશો👏🏻
🤝🏻ધન્યવાદ🤝🏻

શુક્રવાર, 15 જૂન, 2018
ગુરુવાર, 14 જૂન, 2018
બુધવાર, 13 જૂન, 2018
મંગળવાર, 12 જૂન, 2018
Tat
➖➖➖➖➖➖➖➖➖➖
*💥🌀ટાટ ઉમેદવારો ધ્યાન આપો સિલેબસમાં ફેરફાર*
*📊📊 માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક પરીક્ષાના સિલેબસમાં ફરી ફેરફાર થયો છે*
*⌛⌛ હવે કુલ પ્રશ્નો ૧૭૦ હશે*
*⌛⌛ પરીક્ષા બે વિભાગમાં*
*⌛⌛ બીજા વિભાગના બે પેટા વિભાગ(બધા મળીકુલ-૭૦ પ્રશ્નો)*
*⌛⌛ ભાષાના ઉમેદવાર ધ્યાનથી વાંચી જ જો કારણકે તમાને આ ફેરફારની વધુ અસર થશે*
*⚡⚡ શું-શું ફેરફાર થયો જાણો*
Javahar Navodaya Vidyalaya pravesh
*💥🌀આજનો મહત્વપૂર્ણ પરિપત્ર*
*પ્રવેશોત્સવ મા વિદ્યાર્થીઓ ના સન્માન બાબત પરિપત્ર
➖➖➖➖➖➖➖➖➖➖
*💥🌀જવાહર નવોદય વિદ્યાલય માં ધોરણ 11 માં પ્રવેશ મેળવવા માટે ના ફોર્મ ચાલુ*
*👉ધોરણ ૧૦ પાસ કરેલ વિઘાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની તક*
*👉એડમીશન મેળવનાર વિદ્યાર્થીને હોસ્ટેલ સહીત તમામ સુવિધાઓ મફત મળે છે.*
*👉ઓફીસીયલ નોટીફીકેશન, લાયકાત અને સંપૂર્ણ વીગતો માટે નીચેની લિન્ક ખોલો*

સોમવાર, 11 જૂન, 2018
રવિવાર, 10 જૂન, 2018
Quiz for gpsc
QUIZ for gpsc
(1) સૌપ્રથમ યક્ષિણી નો ઉલ્લેખ કયા ગ્રંથ માં થયેલો છે?
(2)અજંતા ની ગુફા માં કેટલી ગુફા ચૈત્ય છે?
(3) ઉદયગિરિ & ખંડગિરિ ની ગુફા ક્યાં આવેલી છે? કેટલી છે?
(4) સ્તૂપ માં અલંકારિત તોરણ નું નિર્માણ કઈ સંસ્કૃતિ ને અનુલક્ષી ને કરવામાં આવ્યું હતું?
(5) બુદ્ધ મૂર્તિ કયા દેવતા ની મૂર્તિ ને ધ્યાન માં રાખીને બનાવવામાં આવી હતી
(6) મથુરા શૈલી માં કયા ધર્મ ની વાર્તા & ચિત્રો નો ઉલ્લેખ છે?
(7) અજંતા ની ગુફા નંબર 26 માં કોની મૂર્તિ છે?
(8)અજંતા ની ચિત્રકારી માં કયા ચિત્રકારી પદ્ધતિ નો ઉપયોગ થયો છે?
(9)કઈ ગુફા ને પાંડવ લેનિ ગુફા કહે છે?
(10) કયા અભિલેખ માં અશોક નું નામ દેવનામ પ્રિય ને બદલે સૌપ્રથમ વાર અશોક નામ નો જ ઉલ્લેખ થયેલો છે?

શનિવાર, 9 જૂન, 2018
GK quiz 4
2⃣ 🤩 ભારતના શૂટીંગ ખેલાડીઓ
➡ ગગન નારંગ••• તમિલનાડુ
➡ અભિનવ બિન્દ્રા••• ઉત્તરાખંડ
➡ ચેઈન સિંગ••• જમ્મુ-કાશમીર
➡ વિજય કુમાર••• હિમાચલ પ્રદેશ
➡ જિતુ રાય••• નેપાળ, ભારત
➡ પ્રકાશ નાનજપ્પા••• કર્ણાટક
➡ જોયદીપ કર્માકર••• પશ્ચિમ બંગાળ
➡ સ્મીત સિંહ••• પંજાબ
➡ રોન્જન સોઢી••• હરિયાણા
➡ ઓમકાર સિંહ••• મધ્ય પ્રદેશ
➡ ઓમ પ્રકાશ મીથારવાલ••• રાજસ્થાન
➡ રવિ કુમાર••• ઉત્તર પ્રદેશ
➡ અનિષ ભાનવાલ••• હરિયાણા
➡ સંજીવ રાજપુત••• હરિયાણા
➡ અંકુર મિત્તલ••• ન્યુ દિલ્હી
➡ મનુ ભાકર••• હરિયાણા
➡ હિના સિંધુ••• પંજાબ
➡ મેહુલી ઘોષ••• પશ્ચિમ બંગાળ
➡ અપૂર્વી ચંદેલા••• રાજસ્થાન
➡ તેજસ્વીની સાંવત••• મહારાષ્ટ્ર
➡ અંજુમ મૌદગીલ••• પંજાબ
➡ શ્રેયસી સીંહ••• બિહાર
➡ અંજલી ભાગવત••• મહારાષ્ટ્ર
➡ પુજા ઘાટકર••• મહારાષ્ટ્ર
➡ સાનિયા શેખ••• ઉત્તર પ્રદેશ
➡ સીમા તોમર••• ઉત્તર પ્રદેશ
➡ અનુ રાજસિંહ••• ઉત્તર પ્રદેશ
➡ રાહી સરનોબત••• મહારાષ્ટ્ર
➡ અયોનીકા પૌલ••• મહારાષ્ટ્ર
➡ વર્ષા વરમન••• મધ્ય પ્રદેશ
3⃣ 🤩 અત્યાર સુધીનાં ભારતના નાયબ વડાપ્રધાન
➡ સરદાર વલ્લભભાઈ પટેલ••• ૧૫-૦૮-૧૯૪૭
૧૫-૧૨-૧૯૫૦
➡ મોરારજી દેસાઈ••• ૨૧-૦૩-૧૯૬૭
૦૬-૧૨-૧૯૬૯
➡ ચૌધરી ચરણસિંહ••• ૨૮-૦૭-૧૯૭૭
૦૯-૧૦-૧૯૭૯
➡ બાબુ જગજીવનરામ••• ૦૯-૧૦-૧૯૭૯
૧૦-૧૨-૧૯૭૯
➡ યશવંતરાય ચૌહાણ••• ૧૦-૧૨-૧૯૭૯
૧૪-૦૧-૧૯૮૦
➡ ચૌધરી દેવીલાલ••• ૧૯-૧૦-૧૯૮૯
૨૧-૦૬-૧૯૯૧
➡ લાલકૃષ્ણ અડવાણી••• ૨૯-૦૬-૨૦૦૨
૨૦-૦૫-૨૦૦૪
4⃣ 🤩 ભારતીય નેતા ના હોદાના ક્રમ વિશે જાણીએ.
➡ રામનાથ કોવિંદ- રાષ્ટ્રપતિ••• ૧૪માં
➡ વૈંક્યા નાયડુ- ઉપરાષ્ટ્રપતિ••• ૧૩માં
➡ નરેન્દ્ર મોદી- વડાપ્રધાન••• ૧૪માં
➡ સુમિત્રા મહાજન- લોકસભા અધ્યક્ષ••• ૧૬માં
👉🏻 બે વાર લોકસભા અધ્યક્ષ રહી ચુક્યા હોય તે•••
નીલમ સંજીવ રેડ્ડી
➡ દીપક મીશ્રા- મુખ્ય ન્યાયમૂર્તિ••• ૪૫માં
➡ ઓમ પ્રકાશ રાવત- મુખ્ય ચૂંટણી કમિશનર•••
૨૨માં
👉🏻 એકમાત્ર કાર્યકારી મુખ્ય ચૂંટણી કમિશનર•••
શ્રીમતી વી. એસ. રમાદેવી
➡ કે.કે. વેનુગોપાલ- એટર્ની જનરલ••• ૧૫માં
5⃣ સંરક્ષણ દળના હોદ્દાઓ
➡ ભૂમિદળ-આર્મી
૧ જનરલ
૨ લેફ્ટેનન્ટ જનરલ
૩ મેજર જનરલ
૪ બ્રિગેડિયર
૫ કર્નલ
૬ લેફ્ટેનન્ટ કર્નલ
૭ મેજર
૮ કેપ્ટન
૯ લેફ્ટેનન્ટ
➡ નૌકાદળ-નેવી
૧ એડમિરલ
૨ વાઈસ એડમિરલ
૩ રિયર એડમિરલ
૪ કોમોડોર
૫ કેપ્ટન
૬ કમાન્ડર
૭ લેફ્ટેનન્ટ કમાન્ડર
૮ લેફ્ટેનન્ટ
૯ સબ લેફ્ટેનન્ટ
➡ હવાઈદળ-એર ફોર્સ
૧ એર ચીફ માર્શલ
૨ એર માર્શલ
૩ એર વાઈસ માર્શલ
૪ એર કમાન્ડર
૫ ગ્રુપ કેપ્ટન
૬ વિંગ કમાન્ડર
૭ સ્કવોડ્રન લીડર
૮ ફ્લાઈટ લેફ્ટેનન્ટ
૯ ફ્લાઈંગ ઓફિસર
✔ Thank You
G k quiz 3
☃ *રાજ્યમાં પ્રથમ* ☃
🗣 સેનેટરી પેડ સ્સતા દરે આપનાર
ભારતનું પ્રથમ રાજ્ય.
👉🏻 *કેરળ*
🗣 સરકારી સ્કૂલમાં સેનેટરી વેન્ડીંગ
મશીન મુકનાર પ્રથમ રાજ્ય.
👉🏻 *કેરળ*
🗣 પૂર્ણ સાક્ષરતા દર્શાવતું ભારતનું પ્રથમ
રાજ્ય.
👉🏻 *કેરળ*
🗣 ભારતનું પહેલા નંબરનું સૌચ મુક્ત
(ઓપન ડિફીકેસન) રાજ્ય.
👉🏻 *સિક્કિમ*
🗣 સંપૂર્ણ સ્વચ્છતાનો દરજ્જો પ્રાપ્ત
કરનાર ભારતનું પ્રથમ રાજ્ય.
👉🏻 *સિક્કિમ*
🗣 પ્લાસ્ટીક બેગ પર પ્રતિબંધ
લગાવનાર ભારતનું પ્રથમ રાજ્ય.
👉🏻 *હિમાચલ પ્રદેશ*
🗣 સંસ્કૃત ભાષાને રાજ્યભાષાનો
દરજ્જો આપનાર પ્રથમ રાજ્ય.
👉🏻 *ઉત્તરાખંડ*
🗣 પંચાયતી રાજ અમલ કરનાર ભારતનું
પ્રથમ રાજ્ય.
👉🏻 *રાજસ્થાન*
🗣 રાષ્ટ્રપતિ શાસન લાગુ કરનાર
ભારતનું પ્રથમ રાજ્ય.
👉🏻 *પંજાબ*
🗣 વેલ્યુ એડેટ ટેક્ષ (વેટ) લાગુ કરનાર
ભારતનુ પ્રથમ રાજ્ય.
👉🏻 *હરિયાણા*
🗣 ઈ-વે બિલ આંતર રાજકિય લાગુ
કરનાર ભારતનું પ્રથમ રાજય.
👉🏻 *કર્ણાટક*
🗣 સંધ્યા કોર્ટ શરૂ કરનાર ભારતનું
પ્રથમ રાજ્ય.
👉🏻 *ગુજરાત*
🗣 ૧૨ કે ૧૨ વર્ષની છોકરી પર બળાત્કાર
કરનારને ફાંસી ની સજા આપનાર
પ્રથમ રાજ્ય.
👉🏻 *મધ્ય પ્રદેશ*
🗣 લોકોયુક્તની શરૂઆત કરનાર
ભારતનું પ્રથમ રાજ્ય.
👉🏻 *મહારાષ્ટ્ર*
🗣 મહિલા બેંકની સ્થાપના કરનાર
ભારતનું પ્રથમ રાજ્ય.
👉🏻 *મહારાષ્ટ્ર*
🗣 સંપૂર્ણ મહિલા સંચાલીત ભારતનું
પ્રથમ રેલ્વે સ્ટેશન.
👉🏻 *જયપુર-રાજસ્થાન*
🗣 આરોગ્ય અદાલત શરૂ કરનાર
ભારતનું પ્રથમ રાજ્ય.
👉🏻 *કર્ણાટક*
🗣 VVPAT નો ઉપયોગ કરનાર
ભારતનું પ્રથમ રાજ્ય.
👉🏻 *નાગાલેન્ડ*
🗣 EVM નો ઉપયોગ કરનાર ભારતનું
પ્રથમ રાજ્ય.
👉🏻 *ગોવા*
🗣 ભાષા આધારીત બનનાર ભારતનું
પ્રથમ રાજ્ય.
👉🏻** આંધ્ર પ્રદેશ**
🗣 RTI એક્ટ અધિકારનો અમલ કરનાર
ભારતનું પ્રથમ રાજ્ય.
👉🏻 *તમિલનાડું*
🗣 શાકાહારી લોકોની સૌથી વધુ વસ્તી
ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય.
👉🏻 *ગુજરાત*
🗣 ઈસબગુલનું ઉત્પાદન કરવામાં
ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
👉🏻 *રાજસ્થાન*
🗣 સોયાબીનનું ઉત્પાદન કરવામાં
ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
👉🏻** મધ્ય પ્રદેશ**
🗣 કાજુનાં ઉત્પાદન કરવામાં
ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
👉🏻 *મહારાષ્ટ્ર*
🗣 ચોખાનાં ઉત્પાદન કરવામાં
ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
👉🏻 *પશ્ચિમ બંગાલ*
🗣 મગફળીનું ઉત્પાદન કરવામાં
ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
👉🏻 *મહારાષ્ટ્ર*
🗣 કપાસનાં ઉત્પાદન કરવામાં
ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
👉🏻 *ગુજરાત*
🗣 શણનું ઉત્પાદન કરવામાં
ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
👉🏻 *પશ્ચિમ બંગાળ*
🗣 ઘઉંનુ ઉત્પાદન કરવામાં
ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
👉🏻 *ઉત્તર પ્રદેશ*
🗣 હેક્ટર દીઠ ઘંઉનું ઉત્પાદન કરવામાં
ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
👉🏻 *પંજાબ*
🗣 કઠોડનું ઉત્પાદન કરવામાં
ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
👉🏻 *રાજસ્થાન*
🗣 શાકભાજીનું ઉત્પાદન કરવામાં
ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
👉🏻 *પશ્ચિમ બંગાળ*
🗣 ડુંગળીનું ઉત્પાદન કરવામાં
ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
👉🏻 *મહારાષ્ટ્ર*
🗣 બટેટાનું ઉત્પાદન કરવામાં
ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
👉🏻 *ઉત્તર પ્રદેશ*
🗣 શેરડીનું ઉત્પાદન કરવામાં
ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
👉🏻 *ઉત્તર પ્રદેશ*
🗣 તેલીબિયાનું ઉત્પાદન કરવામાં
ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
👉🏻 *મધ્ય પ્રદેશ*
🗣 રાઈનું ઉત્પાદન કરવામાં
ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
👉🏻 *રાજસ્થાન*
🗣 સૂર્યમુખીનું ઉત્પાદન કરવામાં
ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
👉🏻 *કર્ણાટક*
🗣 નારિયેળનું ઉત્પાદન કરવામાં
ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
👉🏻 *કેરળ*
🗣 ચાનું ઉત્પાદન કરવામાં ભારતનું
ક્યુ રાજ્ય પ્રથમ આવે.
👉🏻 *આસામ *
🗣 રબ્બરનાં ઉત્પાદન કરવામાં
ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
👉🏻 *કેરળ*
☃☃☃☃☃☃☃☃☃☃☃

G.K.quiz 2
1) ચાવડા વંશની સ્થાપના કોણે કરી હતી? - વનરાજ ચાવડા
2)જયસિંહ ,અવન્તિનાથ,બર્બરક જીષ્ણુ, સિદ્ધ ચક્રવર્તી, ત્રિભુવન ખંડ ઉપાધિ મેળવનાર કોણ? - સિદ્ધરાજ જયસિંહ
૩) સહસ્ત્રલિંગ સરોવર બંધાવનાર રાજા- સિદ્ધરાજ જયસિંહ
4) સિદ્ધરાજ જયસિંહ માતાનું નામ - મીનળદેવી
5) ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો- કર્ણદેવ વાગેલા
6) શ્રી સ્થલી એટલે આજનું કયું શહેર?- સિદ્ધપુર
7) ઇઝરાઈલ જાસૂસી સંસ્થા - મોસાદ
8) ભારતની જાસૂસી સંસ્થા - RAW (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ)
9) તરણેતરનો મેળો કયા જિલ્લા માં. ભરાય છે ?- સુરેન્દ્રનગર
10) ગાંધીદર્શનના ભાષ્યકાર - કિશોરલાલ મશરુવાળા
11) ગુજરાતમાં કેટલા નવા જિલ્લા બનાવાયા - 7 (સાત)
●કયાં કયા- અરાવલી, ગીર સોમનાથ, છોટા ઉદેપુર, દેવભૂમી દ્વારકા, બોટાદ , મોરબી, મહિસાગર
12) પ્રથમ એશિયાડ કયા રમયો હતો- નવી દિલ્હી, 1951
13) લાલબહાદુર સ્ટેડિયમ કયા આવેલું છે - હૈદરાબાદ
14) અમેરિકાની રાષ્ટ્રીય રમત- બેઝબોલ
15) આધુનિક ઓલિમ્પિકની શરૂઆત - 1896, ક્યાં- એથેન્સ
16) ચલાલા ડેરી કયા આવેલી છે? - અમરેલી
17) પોલીસ શાહિદ દિવસ - 21 ઓક્ટોમ્બર
18) વસંત રજબ - 4 જુલાઈ
19) ડૉક્ટર દિન : 1 જુલાઈ
20) ભારતમાં ઇન્ટરનેટ ની શરૂઆત - 15 ઓગષ્ટ 1995

શુક્રવાર, 8 જૂન, 2018
21. June.. Yoga. Din. Ni. Ujavni. Babte. Paripatra
B K Email Learning poit
10:51 PM
Yoga din paripatra
No comments
GK. QUIZ
૧ લોકસભામાા હાજરી ન આપનાર
ભારતના એકમાત વડાપધાન ક
ા છે? ૨. નીચેનામાાથી કા રાષર
પતતએ કટોકટીની જહેરાત કરી હ
તી?
(અ) ફકરુદીન અલી અહેમદ
(બ) ઝાકીર હુસેન
(ક) વી.વી.ગીરી
(ડ) નીલમ સજીાં વ રેડી
૩. ઓલમ્પપક ધ્વજમાાં એતિયા માટેકયો રાંગ દિાાવેલ છે?
૪. “બેટી બચાવો બેટી પઢાવો અભભયાન” ના બ્રાન્ડ એપબેસેડર કોણ છે?
૫ ગડ્ુસ એન્ડ સતવિસ ટેક્ષ કેટલામાાં બધાં ારણીય સધુ ારો છે?
૬. રેમન મેગ્સેસ એવોડા મેળવનાર પ્રથમ ગજુ રાતી કોણ હતા?
૭. નીચેનામાાંથી કયો પાક ખરીફ પાક તેમજ રતવ પાક છે?
(અ) કપાસ (બ) મગફળી (ક) મકાઈ (ડ) એરાંડીયો
૮ કયુાં સાધન વરસાદ માપવા માટેવપરાય છે?
૯ અત્યાર સધુ ીમાાં ટોટલ કેટલા ભારત રત્ન એવોડા અપાયા?
૧૦ ભારત આઝાદ થયુાં ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમખુ કોણ હતા?
૧૧ ગજુાં રત રાજ્ય અલગ થયુાં ત્યારેપ્રથમ ગવનાર હાઉસ કયુાં નક્કી થય?ુાં
૧૨ ૨૦૧૧ માાં પણૂ ાથયેલ વસ્તી ગણતરી ભારતની કેટલામી વસ્તી ગણતરી હતી?
૧૩ મોડમે ની ઝડપ િમે ાાં મપાય છે?
૧૪ ફાઈબર ઓપ્ટટકલ વાયરમાાં પ્રત્યાપની ઝડપ વધમુ ાાં વધુકેટલા MBPS જેટલી
મળે છે?
૧૫ છ ખણુ ીયો તારો એ ક્યા ધમાનુાં ધમાભચહ્ન છે?
૧૬ લોકસભાના સ્પીકરને િપથ કોણ લેવડાવે છે?
૧૭ ગજુ રાતમાાં નદીના નામ પરથી કેટલા જજલ્લાના નામ પડેલા છે?
૧૮ ગાાંધીજીને “નવજીવન” અને “ય ાંગ ઇપ્ન્ડયા” નામના સામતયકો કોણે ભેટમાાં
આપેલા હતા?
૧૯ “ચલો દદલ્લી” સત્રુ કોણેઆટય?ુાં
૨૦ સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ક્યા મ્સ્થત છે?
૨૧ ગજુ રાતમાથાં ી કુલ કેટલી ખનીજો મળેછે?
૨૨ “ સા તવદ્યા સા તવમક્યુ ”ે કઈ સસ્ાં થાનુાં સત્રુ છે?
૨૩ તારાંગા પવાત ગજુ રાતમાાં ક્યા જજલ્લામાાં આવેલો છે?
૨૪ SBI નુાં વડુમાં થક ક્યા આવેલુાં છે?
૨૫ ગજુ રાતમાાં ક્યા તાપતવદ્યતુ મથક અનેજળતવદ્યતુ મથક બનાં ેઆવેલ છે?
૨૬ આધતુનક યગુ નુાં બીજુાંનામ જણાવો.
૨૭ ભારતના કેટલા રાજ્યમાાં તવધાન પદરષદ છે?
૨૮ ગજુ રાતના છેલ્લા મદહલા રાજ્યપાલ કોણ હતા?
૨૯ ફ્રેંચ ઓપન મેન્સ તસિંગલ ૨૦૧૭ માાં ક્યા તેની સ્ટારે ટાઈટલ જીત્ય?ુાં
૩૦ નીચને ામાથાં ી કયુાં જોડકુાં ખોટુાં છે?
(અ) નવલખી પેલેસ – ગોંડલ (બ) નવલખી ગ્રાઉન્ડ – વડોદરા
(ક) નવલખી મ ાંદદર - મોરબી (ડ) નવલખી વાવ – વડોદરા
જવાબો:
(૧) ચોધરી ચરણ તસિંહ(૨) ફકરૂદ્દીન અલી અહમે દ (૩) પીળો (૪) માધરુી દીભક્ષત
(૫) ૧૨૨(૬) ઇલાબેન ભટ્ટ (૭) એરાંડીયો(૮) રેન્ગેજ મીટર(૯) ૪૫(૧૦) જે. બી.
કૃપલાણી(૧૧) મોતીમહલે (૧૨)૧૫મી(૧૩) MBPS(૧૪) ૧૦૦(૧૫) યહુદી ધમા(૧૬)
કોઈ િપથ હોતા નથી(૧૭) ૫(૧૮) ઇન્દુલાલ યાભિક(૧૯) ગાાંધીજી(૨૦) અમદાવાદ
(૨૧) ૨૯ (૨૨) ગજુ રાત તવદ્યાપીઠ(૨૩) મહસે ાણા(૨૪) મબુાં ઈ(૨૫) ઉકાઈ(૨૬) ખનીજયગુ (૨૭) ૭ (૨૮) માગાારેટ આલ્વા (૨૯) નડાલ (૩૦) નવલખી
મ ાંદદર – મોરબી

CURRENT AFFAIRS
INDIAN AFFAIRS
ચ ંટણીપંચે પોતાન ં ઓનલાઈન RTI પોટટલ લોન્ચ કર્ ું.
ચ ંટણીપંચેપોતાન ં ઓનલાઈન RTI પોટટલ લોન્ચ કરેલ છે.
eci.nic.in, સ ચના અક્િકાર અક્િક્નર્મ અંતગટત જાણકારી માંગનાર લોકોને આ સ ક્વિા ઉપલબ્િ કરાવાશે.
પોટટલ લોકોનેઓનલાઈન જવાબ આપવાની સક્ વિા પણ પ્રદાન કરેછે.
ચ ંટણીપંચ ૨૫ જાન્ર્ આરી ૧૯૫૦ ના રોજ સ્થાક્પત કરવામાં આવેલ છે.
ભારતના હાલના મ ખ્ર્ ચ ંટણી કક્મશનર તરીકેઓમ પ્રકાશ રાવત સેવા આપી રહ્યા છે.
ગ્લોબલ પીસ ઈન્ડેલસમાં ભારત 137મા ક્રમે
ગ્લોબલ પીસ ઈન્ડેલસમાં ભારત ચાર ક્રમ આગળ વિીને 137મા ક્રમે આવી ગર્ ં છે.
દેશમાંકાર્દાના કડક અમલના કારણેહહંસક ગ નાઓના પ્રમાણમાંઘટાડો થર્ો હોવાથી ભારતનો ક્રમ સ િર્ો હોવાન ંઓસ્ટરેક્લર્ન
ક્થન્ક ટેન્કના અહેવાલમાં જણાવાર્ ં છે.
ઈન્ડેલસ મ જબ ક્વશ્વમાં સૌથી શાંત દેશ આઈલેન્ડ છે, જેવર્ટ2008થી પીસ ઈન્ડેલસમાં ટોચના ક્રમે છે.
ટોચના પાંચ શાંક્તપ ણટ દેશોમાં ન્ર્ ઝીલેન્ડ, ઓસ્ટરેક્લર્ા, પોટ ટગલ અનેડેન્માકટનો સમાવેશ થાર્ છે. સીહરર્ા ક્વશ્વનો સૌથી અશાતં
દેશ છે. તે છેલ્ાં પાંચ વર્ટથી આ ક્રમ પર છે.
ક્વશ્વના ટોચના અશાંત પાંચ દેશોમાં અફઘાક્નસ્તાન, દક્િણ સ દાન, ઈરાક અને સોમાક્લર્ાનો પણ સમાવેશ થાર્ છે.
ક્સડની ક્સ્થત ઈક્ન્સ્ટટ્ય ટ ઓફ ઈકોનોક્મલસ એન્ડ પીસ દ્વારા પ્રકાક્શત વાક્ર્ટક અહેવાલ મ જબ દક્િણ એક્શર્ામાં ભ તાન સૌથી
શાંક્તપ ણટ દેશ છે. તે 13મા ક્રમે છે.
ટેક્લકોમ્ર્ક્ નકેશન કંપની આઇહડર્ાને, ટેક્લકોમ હડપાટટમન્ેટે 100 ટકા એફડીઆઇને મંજ રી આપી.
બીએસઈ-એનએસઈ દ્વારા માઇક્રોફાઇનાન્સ ફમટ ભારત ફાઈનાક્ન્સર્લ અને ઇન્ડસઇન્ડ બેન્કના ક્વલીનીકરણને
મંજ રી આપવામાં આવી.
હહરર્ાણામાં સરકારી કચેરીઓ દ્વારા એકવાર ઉપર્ોગમાં લેવાતી પાણીની પ્લાક્સ્ટકની બોટલ પર પ્રક્તબંિ મ કવામાં
આવ્ર્ો.
કેરળમા ંઆઈએએસ પ્રાંજલ પાટીલ દેશના પ્રથમ નેત્રહીન મહહલા મદદનીશ કલેકટર બન્ર્ા.
ઉત્તર પ્રદેશ સરકારે કે
ન્ર સરકાર દ્વારા મજં ર પતંજલીને ફ ડ પાકટ માટે ગ્રેટર નોઇડામાં આપવામાં આવેલી
જમીનની ફાળવણી રદ કરી.
વારાણસીમાં દેશન ં પ્રથમ એરપોટટ બનાવવામાં આવી રહ્ય છે, જને ી હેઠળ નેશનલ હાઇવે નીકળે છે.
હહમાચલે થમોકોલ પ્લેટનો ઉપર્ોગ પ્રક્તબંક્િત કર્ો
હહમાચલ પ્રદેશના મ ખ્ર્મંત્રી જર્રામ ઠાક રેરાજ્ર્માં થમોકોલ પ્લેટોના ઉપર્ોગ તેમજ પ્લાક્સ્ટકની બોટલ જને ી િમતા એક
ક્લટરથી ઓછી છેતેમના પર પ્રક્તબંિની જાહેરાત કરી છે, કારણ કેતેઓ પ્રદ ર્ણન ંમ ખ્ર્ કારણ છે.
તેમણેજણાવ્ર્ ં હત ં કેપ્લાક્સ્ટક બોટલના ઉપર્ોગમાં ઘટાડો કરવા માટે, રાજ્ર્ની તમામ સરકારી શાળાઓમાં દરેક ક્વદ્યાથીને
સ્ટીલની બોટલ આપવામાંઆવશે.
ઠાક રએ એવી પણ જાહેરાત કરી હતી કેકચરાના વૈજ્ઞાક્નક ક્નકાલ માટેસમગ્ર રાજ્ર્માં 10 નક્કર કચરાના વ્ર્વસ્થાપન પ્લાન્ટ
સ્થાપવામાંઆવશે.
હહમાચલ પ્રદેશ ક્વશે
કેક્પટલ્સ: ક્શમલા, િમટશાળા (ક્શર્ાળામાં)
ગવનટર: આચાર્ટદેવ વ્રત
મ ખ્ર્મંત્રી: જર્રામ ઠાક ર (ભાજપ)
ટરમ્પ-હકમ જગં ક્સગં ાપોરની કેપલે ા હોટલમા ંમળશ, ે 12 જ ન ેક્શખર મત્રં ણા ર્ોજાશ ે
અમહેરકી પ્રમ ખ ડોનાલ્ડ ટરમ્પ અનેઉત્તર કોહરર્ાના નેતા હકમ જંગ ઉન વચ્ચેક્શખરમંત્રણા ક્સંગાપોરના સેન્ટોસા ટાપ ની કેપેલા
હોટલમાં ર્ોજાશે. તેને કવર કરવા દ ક્નર્ાભરના 3000 પત્રકારો આવી રહ્યા છે.
આ બેઠકની સ રિા માટેક્સગં ાપોર પોલીસેગોરખા ટ કડીનેતહેનાત કરી છે. ક્સંગાપોરેનેપાળના ગોરખાઓનેસામેલ કરીનેઆ
ફોસટ બનાવી છે.
ક્વરાટ કોહલી સૌથી વિ કમાણી કરતા ટોપ-100 ખેલાડીમાં 83મા ક્રમે, આ ર્ાદીમાં દ ક્નર્ાની એક પણ મહહલા
ખેલાડી નથી
ફોબ્સટ દ્વારા હાઈએસ્ટ પેઈડ એક્લલટ્સની ર્ાદી બહાર પડાઈ છે, ટોપ-100 એક્લલટમાં ક્વરાટ કોહલી એકમાત્ર ભારતીર્
ક્વરાટ કોહલી દ ક્નર્ામાં સૌથી વિ કમાણી કરતા ખેલાડીઓમાં 83મા ક્રમે છે. તે એકમાત્ર ભારતીર્ છે, જેહાઈએસ્ટ પઈે ડ
ખેલાડીઓની ટોપ-100 ર્ાદીમાં સ્થાન પામ્ર્ો છે. ફોબ્સટની આ ર્ાદી અન સાર તેની વાક્ર્ટક કમાણી લગભગ 2.4 કરોડ ડોલર
(અંદાજેરૂ.160.6 કરોડ) છે.
સૌથી વિ કમાણીવાળા ટોપ-10 ખેલાડી
1. મેવેદર 1904, 2. મેસ્સી 742, 3. રોનાલ્ડો 722, 4. મેકગ્રેગોર 662, 5. નેમાર 602, 6. લેબ્રન જમ્ેસ 571, 7. ફેડરર 516,
8. એસ. કરી 514, 9. મેટ રેર્ાન 450, 10. સ્ટેફોડટ397
* ખેલાડીઓની કમાણી કરોડ રૂક્પર્ામાં
મસ્ેસીન ેમળલે ી િમકી બાદ આજક્ેન્ટના-ઈઝરાર્લ મેચ રદ કરાઈ
આજક્ેન્ટનાએ પોતાના સ્ટાર ફ ટબોલર લાર્ોનલ મેસ્સીનેમળેલી િમકી બાદ ઈઝરાર્લ સાથને ી ફ્રેન્ડલી મેચ રદ કરી દીિી છે. આ
મેચ શક્નવારેઈઝરાર્લની રાજિાની ર્ેરૂશલેમમાં રમાવાની હતી. આ અગાઉ પેલેસ્ટાઈન ફ ટબોલ મહાસઘં ના અધ્ર્િ ક્જબહરલ
રાજૌબેમેચના આર્ોજન અંગેિમકી આપી હતી કે, મેસ્સી અહીં આવતો નહીં. જાક્તવાદનો ચહેરો બનતો નહીં.
APPOINTMENTS & RESIGNS
માઇક હેસનન ં ન્ર્ઝ ીલન્ેડ હક્રકેટ ટીમના કોચપદેથી રાજીનામ ં
વલ્ડટકપના એક વર્ટઅગાઉ ન્ર્ ઝીલેન્ડ હક્રકેટ ટીમના કોચ માઇક હેસનેપોતાન ંપદ છોડવાની જાહેરાત કરી છે. હેસનેતને ી પાછળ
પાહરવાહરક કારણોનો હવાલો આપ્ર્ો છે.

ગુરુવાર, 7 જૂન, 2018
બુધવાર, 6 જૂન, 2018
NEWS ONLINE FORM
💥🅾 *રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખાતાકીય પરીક્ષા બાબત વર્ગ-૩ના કર્મચારીઓ માટેનું ઓનલાઇ ફોમૅ ચાલુ થ્ઇ ગયા છે.*
🔹 *ખાતાકીય પરીક્ષાની તારીખ 14 અને 15 જુલાઈ*
*👉આવેદનપત્ર ભરવા માટેની લિંક*
✍http://www.ojasjobs.com/2018/06/state-examination-board-declare.html?m
🔹 *ખાતાકીય પરીક્ષાની તારીખ 14 અને 15 જુલાઈ*
*👉આવેદનપત્ર ભરવા માટેની લિંક*
✍http://www.ojasjobs.com/2018/06/state-examination-board-declare.html?m